Open in app

સ્ટફ મિક્સ સુકો મેવો અને ગુલકંદ ઇન કાજુ કટોરી.

2 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  8 people
Naina Bhojak29th Aug 2018

Mix dryfruit n gulkand stuffed in kaju katori.. ના વિશે

Ingredients to make Mix dryfruit n gulkand stuffed in kaju katori.. in gujarati

  • કાજુ ૨૫૦ગ્રામ.
  • ખાંડ ૨૫૦ગ્રામ.
  • પાણી ખાંડ જેટલું જ લેવું
  • સૂકો મેવો ૧૫૦ ગ્રામ
  • ગુલકંદ ૩ટેબલસ્પૂન
  • રોઝ એસેન્સ ૧ ટી સ્પૂન.ચાંદી નો વરખ જરૂર મુજબ.
  • એલચી પાવડર હાફ ટી સ્પૂન.

How to make Mix dryfruit n gulkand stuffed in kaju katori.. in gujarati

  1. કાજજ ને મિકસી માં પીસી લો
  2. મેંદા ચાલવાની ચર્સલની થી ચાળી લો
  3. આ પ્રક્રિયા બે વખત કરો
  4. કાજુ નો ફાઈન પાવડર રેડી કરો
  5. મિક્સી માં સૂકો મેવો અધકચરો વાટી લો
  6. ત્યારબાદ સુકામેવો વાટેલા જેવો કે કાજુ
  7. બદામ /પિસ્તા/અખરોટ બધું વાટેલું એક બાઉલમાં લો
  8. એમ એસેન્સ અને મિલ્ક પાવડર તથા ગુકાંડ ઉમેરી
  9. સ્ટફિંગ રેડી કરો
  10. કાજુ પાવડર ચાલી ને એકબાજુ રેડી રાખવો
  11. પણ માં ખાંડ લાઇ એટલું જ પાણી ઉમેરી
  12. ખાંડ ડૂબે એટલું જ પાણી ઉમેરી લેવું
  13. એની એક ટાર ની ચાસણી રેડી કરવી
  14. ચઢની માં કેસર ઉમેરવું જેથી કલર આવે
  15. ચાસણી માં કસજુ પાવડર ઉમેટી સતત હલાવતા રહેવું
  16. જેથી ગાંઠો ના પડે
  17. મિક્સચર ઘટ્ટ થાય એટલે એમ છેલ્લે એક ચમચી ઘી ઉમેરી હલાવી લેવું
  18. થોડું ઠંડુ થવા દેવું
  19. પછી એમાંથી પ્લાસ્ટિક પર મોટો રોટલો વણી લેવો
  20. નાની બરની ના ઢાંકણ વડે ગોળ આકાર માં બધી કટ કરી લેવી
  21. એને આપણા ઘરના નાના છલીયા માં મૂકી એકસરખી રીતે ચારેબાજુ
  22. દબાવી કટોરી જેવો આકાર અઝવે એ માટે 1 કલાક ફ્રિજ માં મૂકી દેવી.
  23. ત્યારબાદ બહાર કાઢી બધી કટોરી ઓ ને બહાર થી ચાંદી નો વરખ લગાવી લેવો
  24. પછી એમ સૂકો મેવો નું મિક્સ ભરી લેવું એને ૧/૨કલાક ફ્રિજ માં મૂકી દેવું
  25. આમ બધીજ કટોરી ઓ ને ફ્રિજ કરવી.
  26. પછી આનંદ માણો આ નવી વાનગી નો
  27. તો રેડાય છે ભારતીય મીઠાઈ એ પણ ઇનોવેટિવ
  28. સૂકોમેવો કટોરી.

Reviews for Mix dryfruit n gulkand stuffed in kaju katori.. in gujarati (2)

Dhara joshi4 months ago

Delicious awesome

Rina Joshi4 months ago

Superb

Recipes similar to Mix dryfruit n gulkand stuffed in kaju katori.. in gujarati