અખરોટ નો હલવો | Walnut Halwa Recipe in Gujarati

ના દ્વારા Megha Rao  |  30th Aug 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Photo of Walnut Halwa by Megha Rao at BetterButter
અખરોટ નો હલવોby Megha Rao
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

10

1

અખરોટ નો હલવો વાનગીઓ

અખરોટ નો હલવો Ingredients to make ( Ingredients to make Walnut Halwa Recipe in Gujarati )

 • અખરોટ નો ભૂકો ૧ કપ
 • મોળો માવો ૧ કપ
 • ખાંડ ૧/૨ કપ
 • દૂધ. ૧ & ૧/૨કપ
 • ઈલાયચી ૧/૨ નાની ચમચી
 • ઘી ૨ મોટા ચમચા

How to make અખરોટ નો હલવો

 1. સૌ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકવું.
 2. હવે તેમાં અખરોટ નો ભૂકો ઉમેરી તેને ૫ મિનિટ શેકો.
 3. હવે એમાં મોળો માવો ઉમેરીને ૨ મિનિટ થવા દો.
 4. હવે ધીરે ધીરે દૂધ ઉમેરી એને સત્તત હલાવો.
 5. હવે તેમાં ખાંડ ઉમેરી એને હલાવો જ્યાં સુધી ઘી છૂટું ના પડે.
 6. હવે તેમાં ઇલાયચી નો ભૂકો ઉમેરો.
 7. ગેસ પર થી ઉતારીને સર્વિંગ પ્લેટ માં લઈ અખરોટ ના આખા ટુકડા થી સજાવો.
 8. તૈયાર છે ગરમા ગરમ પૌષ્ટિક અખરોટ નો હલવો.

My Tip:

આ વાનગી માં રવો પણ ઉમેરી શકાય છે. પરંતુ તમે તેનો ઉપયોગ ઉપવાસ માટે ના કરી શકો માટે આ આપેલી રીત થી બનાવી શકાય.

Reviews for Walnut Halwa Recipe in Gujarati (1)

Dr.Kamal Thakkara year ago

જવાબ આપવો
Megha Rao
a year ago
Thanku

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો