Photo of Kular by   at BetterButter
760
2
0.0(0)
0

કુલેર

Aug-31-2018
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુલેર રેસીપી વિશે

નાગપાંચમ નો પ્રસાદ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાજરી નો લોટ ૧૦૦ ગામ
  2. ગોળ ૧૫૦ ગામ
  3. ધી ૫૦ ગામ

સૂચનાઓ

  1. ગોળ કતરી લીધો
  2. એમા બાજરી નો લોટ લીધો
  3. ધી નાખવુ
  4. બધુ બરાબર મિક્સ કરો
  5. એના નાના લાડુ બનાવી લો
  6. રેડી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર