હોમ પેજ / રેસિપી / ઇન્સ્ટન્ટ માવા બરફી

Photo of Instant Mava Barfi by Rushita chandera at BetterButter
0
6
0(0)
0

ઇન્સ્ટન્ટ માવા બરફી

Aug-31-2018
Rushita chandera
2 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઇન્સ્ટન્ટ માવા બરફી રેસીપી વિશે

જયારે અચાનક કોઈ મહેમાન આવે ત્યારે ઓછી સામગ્રી મા તમે આ મીઠાઈ બનાવી શકો છો.

રેસીપી ટૈગ

  • તહેવાર

સામગ્રી સર્વિંગ: 6

  1. મોળો માવો,૫૦ ગ્રામ
  2. દળેલી ખાંડ (તમારા સ્વાદ અનુસાર)
  3. બોર્નવિટા પાવડર (૨-૩ ચમચી)
  4. ઘી(૧ નાની ચમચી)
  5. બદામ/પીસ્તાની કતરણ (સજાવટ માટે)

સૂચનાઓ

  1. સૌ પ્રથમ માવાના બે ભાગ કરો.
  2. હવે માવાના એક ભાગમાં દળેલી ખાંડ અને બીજા ભાગમાં દળેલી ખાંડ તેમજ બોર્નવિટા પાવડર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
  3. હવે એક થાળીમાં ઘી લગાવી માવા અને ખાંડનુ મીશ્રણ પાથરી દો.
  4. ત્યારબાદ તેના ઉપર માવાનુ બોર્નવિટા વાળું મીશ્રણ પાથરી દો.
  5. હવે તેના પીસ કરી ,બદામ/પીસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.તો તૈયાર છે સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ માવા બરફી....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર