હોમ પેજ / રેસિપી / કેસર રબડી ખીર

Photo of KESAR RABDI KHEER by Megha Rao at BetterButter
746
3
0.0(0)
0

કેસર રબડી ખીર

Sep-01-2018
Megha Rao
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેસર રબડી ખીર રેસીપી વિશે

,પૌષ્ટિક, તહેવાર પર

રેસીપી ટૈગ

  • સામાન્ય
  • નવરાત્રી
  • રાજસ્થાન
  • ઉકાળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અમૂલદુધ. ૨લીટર
  2. ચોખા. 1કપ
  3. ખાંડ. ૩ ૧/૨tbs
  4. કેસર. ૪થી૬ લટો
  5. ઈલાયચી. પાઉડર ૧tsp
  6. બદામ. ની કતરણ. ૨tbs

સૂચનાઓ

  1. સૌ થી પેલા એક નોનસ્ટિક વાસણ માં દૂધ ગરમ કરવા મુકીસુ તેને એક ઉભરો આવે ત્યારે ધીમા ગેસ પર થવા દઈશું
  2. હવે ચોખા સારી રીતે ધોઇ એને પલાડી ને અલગ મૂકી દઈશું.
  3. હવે દૂધ ને ૧૫ મીનીટ સુધી ઉકાળવું અને હલાવતા રહેવું
  4. હવે તેમાં ચોખા નું પાણી કાળી દૂધ માં નાખવું
  5. દૂધ ની ઉપર આવતી મલાઇ ને સાઈડ માં કરતું રેવું
  6. ચોખા નો દાનો સરસ ચડી જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી
  7. હવે ખીર ને ૨૫ મિનિટ સુધી મીડીયમ ગેસ પર થવા દેવું અને બનતી મલાઇ ને વાસણ ના કિનારા પર લગાડતા રેહવું
  8. હવે એક નાના વાસણ માં ૧/૨કપ દૂધ લઈ તેમાં કેસર નાખી હલાવું અને થોડી વાર રેવા દેવું
  9. આ કેસર મિશ્રણ ને ખીર માં નાખી સતત હલાવતા રહેવું
  10. હવે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો
  11. હવે ખીર ના વાસણ ના કિનારે જેટલી મલાઇ હોઈ તેને ખીર માં મિક્સ કરી દેવું
  12. હવે ગેસ બંદ કરી ખીર નીચે ઉતારીને થોડી ઠંડી થવા દેવી
  13. હવે ખીર માં બદામ ની કતરણ નાખવી અને સર્વિંગ બાઉલ માં કેસર ના તાંતણા થી સજાવું
  14. તૈયાર છે સરસ મજાની કેસર રબડી ખીર

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર