Open in app

#ભારતીય મીઠાઈઓ દૂધી નો હલવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
heena shah2nd Sep 2018

Bottlegurd halwa ના વિશે

Ingredients to make Bottlegurd halwa in gujarati

  • 500દૂધી
  • 1કપ મલાઈ વાળૂ દૂધ
  • 1કપ ખાંડ
  • 1/2કપ દૂધનો પાવડર
  • 1ચમચો ઘી
  • કાજે, બદામ, કિસમિસ

How to make Bottlegurd halwa in gujarati

  1. સૌ પ્રથમ દૂધી ને છીણી લો
  2. તેને દબાવી પાણી કાઢી લો
  3. અેક લોયા માં ઘી મૂકીને છીણ ઉમેરો
  4. 2-3મીનીટ સાતળી દૂધ અને દૂધનો પાવડર ભેગુ કરી ઉમેરો અને ચઢવા દો.
  5. દુધ બળી જાય અને તેનો માવો બની જાય એટલે ખાંડ ઉમેરો.
  6. ખાંડ નુ પાણી થઇ અને બળી જાય ત્યા સુધી ફાસ્ટ ગેસ પર હલાવતા રહો.
  7. હલવો સરસ જાડો થઈ જાય એટલે સૂકા મેવા થી શણગારી ગરમ પીરસો.
  8. અથવા થાળી મા ઠારી ઠંડો કરી ચોસલા કરી પીરસો

Reviews for Bottlegurd halwa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bottlegurd halwa in gujarati

  • દૂધી નો હલવો

    1 likes
  • દૂધી નો હલવો

    2 likes
  • દૂધી નો હલવો

    0 likes
  • દૂધી નો હલવો

    0 likes