હોમ પેજ / રેસિપી / મહણીયા લડવા

Photo of BESAN laddu by Parul Bhimani at BetterButter
544
2
0.0(0)
0

મહણીયા લડવા

Sep-02-2018
Parul Bhimani
15 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મહણીયા લડવા રેસીપી વિશે

મહણીયા લાડવા એટલે બેસન લાડવા .જે કાઠિયાવાડ માં હજારો વર્ષો થી બનાવા માં આવે છે.અત્યારે બેસન લાડુ તરીકે પ્રખ્યાત છે.

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. 500 ગ્રામ ચણા નો લોટ
  2. 400ગ્રામ ખાંડ
  3. 200 ગ્રામ ઘી
  4. 2નાની ચમચી એલચી પાવડર
  5. 50 ગ્રામ દ્રાક્ષ
  6. ઘી અથવા તેલ તળવા માટે
  7. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. લોટ ને ચાળી ને ધીમે ધીમે પાણી ઉમેરીને ને કઠણ લોટ બાંધો. લોટ માંથી મુઠીયા તળી લો.હલકા કથ્થાઈ રંગ ના હોવા જોઈએ. મુઠીયા ઠંડા થાઈ ત્યારે મિક્સર માં પીસી લો અને કરકારું ચાળી લો. બીજા વાસણ માં ખાંડ પલળે તેટલું પાણી લઈને ,બે તાર ની ચાસણી બનાવો. પછી ચાસણી માં મુઠીયા નો લોટ ,એલચી પાવડર, દ્રાક્ષ નાખી ને લાડવા વળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર