સૌભાગ્ય સૂંઠ પકવાન | Dry Ginger Halwa Paak Recipe in Gujarati

ના દ્વારા Bhavna Nagadiya  |  2nd Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Dry Ginger Halwa Paak by Bhavna Nagadiya at BetterButter
સૌભાગ્ય સૂંઠ પકવાનby Bhavna Nagadiya
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

7

0

સૌભાગ્ય સૂંઠ પકવાન

સૌભાગ્ય સૂંઠ પકવાન Ingredients to make ( Ingredients to make Dry Ginger Halwa Paak Recipe in Gujarati )

 • ઘઉંનો સહેજ જાડો લોટ 250 ગ્રામ
 • ઘી ચોખ્ખુ 250 ગ્રામ
 • ગોળ 200ગ્રામ
 • કોપરા નુ ખમણ 1 વાટકો
 • સૂંઠ50 ગ્રામ
 • ગુંદ 50ગ્રામ
 • સુવા દાણા 50ગ્રામ
 • પીપરીમુલ ના ગંઠોડા 50 ગ્રામ

How to make સૌભાગ્ય સૂંઠ પકવાન

 1. સૂંઠ ,સુવાદાણા ,પીપરીમુલ નો પાવડર બનાવો.
 2. ઘી ગરમ કરો.
 3. ગુંદ તલી લો.
 4. બાદ લોટ ને મધ્યમ આંચ પર શેકો.
 5. ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકો.
 6. બાદ નીચે લઈ 2 મીનીટ ઠંડુ થવા દો.
 7. હવે ગોળ નાખી મીક્સ કરો.
 8. બધા મસાલા નાખો.
 9. થોડુ કોપરા નુ ખમણ નાખો.
 10. તળેલો ગુંદ નાખો.
 11. હલકે હાથે બધુજ મીક્સ કરો.
 12. ત્યારબાદ થાળી મા નાખી પાથરો.
 13. કોપરા નુ ખમણ ઉપરથી છા઼ટો.
 14. વાટકા થી દબાવી લો.
 15. કોઇ પણ મનપસંદ આકાર મા કાપા પાડો.

My Tip:

આ પાક શિયાળા મા ખવાય છે ગરમ મસાલા ઓછા કે વધુ નાખી શકાય છે.

Reviews for Dry Ginger Halwa Paak Recipe in Gujarati (0)