હોમ પેજ / રેસિપી / સૌભાગ્ય સૂંઠ પકવાન

Photo of Soabhagy sutha pakavan by Bhavna Nagadiya at BetterButter
279
3
0.0(0)
0

સૌભાગ્ય સૂંઠ પકવાન

Sep-02-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સૌભાગ્ય સૂંઠ પકવાન રેસીપી વિશે

ખાસ સુવાવડ પછી બહેનો ખાય છે ખુબ ટેસ્ટી છે પરમપરાગત વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેકેલું
  • ગરમ મસાલા/તેજાના
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉનો સહેજ જાડો લોટ 250 ગ્રામ
  2. ઘી ચોખ્ખુ 250 ગ્રામ
  3. ગોલ 200ગ્રામ
  4. કોપરા નુ ખમણ એક વાટકા નુ
  5. સૂંઠ50 ગ્રામ
  6. ગુંદ 50ગ્રામ
  7. સુવાદાણા 50ગ્રામ
  8. પીપરીમુલ ના ગંઠોડા 50ગ્રામ

સૂચનાઓ

  1. સૂંઠ સુવાદાણા પીપરીમુલ નો પાવડર બનાવો
  2. ઘી ગરમ કરો
  3. ગુંદ તલી લો
  4. બાદ લોટ ને મધ્યમ આંચ પર શેકો
  5. ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકો
  6. બાદ નીચે લઈ 2મીનીટ ઠંડુ થવા દો
  7. હવે ગોલ નાખી મીક્સ કરો
  8. બધામસાલા નાખો
  9. થોડુ કોપરા નુ ખમણ નાખો
  10. તલેલો ગુંદ નાખો
  11. હલકે હાથે બધુજ મીક્સ કરો
  12. બાદ થાલી મા નાખી પાથરો
  13. કોપરા નુ ખમણ પરથી છા઼ટો
  14. વાટકા થી દબાવી લો
  15. કોઇપન શેઇપ મા કાપા પાડો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર