BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મેંગો પેંડા

Photo of Mango Peda by Dhara joshi at BetterButter
1
7
0(0)
0

મેંગો પેંડા

Sep-02-2018
Dhara joshi
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેંગો પેંડા રેસીપી વિશે

પેંડા એ ગુજરાત ની પ્રખ્યાત અને પારંપરિક મીઠાઇ છે. .વિવિધ પ્રકારના સ્વાદ ના પેંડા ગુજરાત મા મળે. .આ પેંડા કેરી ના રસ માથી બનાવેલા છે. આમા કોઈ પણ પ્રકારના આરટીફીશિયલ કલર કે સ્વાદ માટે એસેન્સ નો ઉપયોગ નથી કરવા મા આવ્યો. .મીઠી અને પાકેલી કેરીના રસ ના સ્વાદ થી ભરપૂર સ્વાદિષ્ટ અને બનાવવા મા સહેલા આ પેંડા તમે તીજ તહેવારો મા બનાવી શકો છો..

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • દિવાળી
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • શેકેલું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ કેરી નો રસ ( પીસી ને ગાળેલ ) ( રેસા રહીત )
  2. 1/2 કપ કન્ડેન્સ મિલ્ક
  3. 1/4 કપ ખાંડ
  4. 1 કપ દૂધ પાવડર
  5. 1 મોટી ચમચી ઘી
  6. સજાવટ માટે બદામ અથવા અન્ય સુકા મેવા

સૂચનાઓ

  1. નોનસ્ટીક પેન મા કેરી નો રસ અને ખાંડ ને ઉકળવા મૂકો.
  2. પાણી બળી જાય ત્યાર પછી કન્ડેન્સ મિલ્ક અને દૂધ પાવડર નાખીને મિક્સ કરો. .
  3. પેન મા ચોટતુ બંધ થાય એટલે ઘી ઉમેરી મિક્સ કરવુ
  4. થાળી મા કાઢી ઠંડુ થવા દો. થોડુ ગરમ હોય ત્યારે પેંડા બનાવી લો..
  5. ચાંદી ના વરખ થી કે સુકા મેવા કે બદામ થી સજાવીને પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર