હોમ પેજ / રેસિપી / ખજૂર ડ્રાયફ્રુટ લાડુ

Photo of Date nuts balls by Shraddha Patel at BetterButter
273
1
0.0(0)
0

ખજૂર ડ્રાયફ્રુટ લાડુ

Sep-03-2018
Shraddha Patel
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ખજૂર ડ્રાયફ્રુટ લાડુ રેસીપી વિશે

ખજૂર અને ડ્રાયફ્રુટ ખાવા મા હેલ્થી છે અને ખજૂર ની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળા મા આ મીઠાઈ બનાવવા મા આવે છે. આ મીઠાઈ લોહતત્વ ની ઉણપ વાળા લોકો માટે ખુબજ સારી છે કેમ કે ખજૂર મા ખુબજ સારી માત્રા મા લોહતત્વ રહેલું છે. ડાયાબિટીસ ના દર્દીઓ પણ ખાઈ શકે કેમ કે આ સુગર ફ્રી મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક કિલોગ્રામ ખજૂર
  2. બે ચમચી ઘી
  3. એક વાટકી કટ કરેલા ડ્રાયફ્રૂટ્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ખજૂર ના ઠળિયા કાઢી લો. હવે એક કઢાઈ મા ઘી નાખી તેમાં ખજૂર ઉમેરો.
  2. ખજૂર ને એક સરખો મિક્સ કરતા રહો. જ્યા સુધી ખજૂર ઢીલો થાય ત્યાં સુધી હલાવતા રહો.
  3. ખજૂર ઢીલો થાય ત્યારબાદ તેમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. અને થોડી વાર ઠંડુ થવા દો.
  4. હવે મિશ્રણ ના લાડુ બનાવી લો. તો તૈયાર છે ખજૂર ડ્રાયફ્રુટ લાડુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર