હોમ પેજ / રેસિપી / Janmashtmi Panjiri

Photo of Janmashtmi Panjiri by Kamal Thakkar at BetterButter
95
3
5.0(0)
0

Janmashtmi Panjiri

Sep-03-2018
Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • સાંતળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. સૂકા ધાણા ૧/૨ કપ
  2. મખાના ૧/૨ કપ
  3. સૂકું કોપરું ૧/૨ કપ
  4. સૂકા મેવા(કાજુ,બદામ,ચારોળી,કિસમિસ) ૧/૨ કપ
  5. એલચી ૨
  6. બૂરું ખાંડ ૧/૨ કપ
  7. સૂંઠ ૧/૨ ચમચી
  8. ઘી ૨ ચમચી

સૂચનાઓ

  1. પેલા એક ચમચી ઘી પેન માં લઈને ધાણા શેકી લો.
  2. સુગંધ આવે એટલે બીજા વાસણ માં કાઢી ને ઠંડુ થવા દો.
  3. પાછું એક ચમચી ઘી લઈને મખાના શેકો.
  4. શેકાય જાય એટલે કાઢી લો.
  5. હવે બધા સમારેલા સૂકા મેવા એક ચમચી ઘી માં શેકો.
  6. મેવા શેકાય જાય એટલે ગેસ બંદ કરીને એજ પેન માં સૂકું નારિયળ ઉમેરો અને શેકી લો.
  7. બધું ઠંડુ થાય એટલે ધાણા, થોડા મખાના અને એલચી મિક્સર માં પીસી લો.
  8. એકદમ બારીક પીસી લો.
  9. આમા બાકી ના મખાના હાથે થી ક્રશ કરીને ઉમેરો કોપરુ ને મેવા પણ ઉમેરો.
  10. બૂરું ખાંડ ઉમેરો અને સૂંઠ પણ નાખી દો.
  11. બધુજ વ્યવસ્થિત મિક્સ કરો અને કાના ને પ્રેમ થી ભોગ ધરાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર