પંજાબી ખીર | Punjabi kheer Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  4th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Punjabi kheer by Harsha Israni at BetterButter
પંજાબી ખીરby Harsha Israni
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  20

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

પંજાબી ખીર

પંજાબી ખીર Ingredients to make ( Ingredients to make Punjabi kheer Recipe in Gujarati )

 • ૫૦૦ ગ્રામ દૂધ
 • ૧૨૫/૧૫૦ ગ્રામ ગોળ
 • ૧ ચમચી ઘી
 • ૮ - ૧૦ નંગ ખારેક
 • ૧ & ૧/૨ મોટી ચમચી બેસન
 • બદામ /પીસ્તાની કતરણ સજાવા માટે

How to make પંજાબી ખીર

 1. સૌ પહેલા ખારેકમાંથી ઠળિયા કાઢી ૧/૨ કપ દૂધ ઉમેરી મીકસરના જારમાં બારીક પીસીને પેસ્ટ બનાવી લો.
 2. એક તપેલીમાં દૂધ ગરમ કરી ખારેકની પેસ્ટ ઉમેરીને ધીમી આંચે હલાવો.
 3. એક કઢાઈમાં ઘી ગરમ કરી બેસન ઉમેરી ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળો.
 4. હવે છેલ્લે ઘી માં શેકેલા બેસનમાં ખારેકવાળુ દૂધ ઉમેરી ધીમી આંચે સતત હલાવો.છેલ્લે ગોળ (ટેસ્ટ મુજબ)ઉમેરો.ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. બદામ ,પીસ્તાની કતરણ ઉમેરો.
 5. તૈયાર છે પંજાબી ખીર ગરમા ગરમ પીરસો.

My Tip:

ગોળ છેલ્લે જ ઉમેરવું .ઘટ્ટ લાગે ખીર તો થોડુ દૂધ ઉમેરી ગરમ કરી સર્વ કરી શકાય.

Reviews for Punjabi kheer Recipe in Gujarati (0)