Open in app

પૂરણપોળી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  7 people
Swati Bapat4th Sep 2018

PURANPOLI ના વિશે

Ingredients to make PURANPOLI in gujarati

  • ૨૫૦ ગ્રામ ચનાદાલ
  • એલચી પાવડર ૧ ચમચી
  • ગોળ ૨૦૦ગ્રામ
  • ઘઉં નો લોટ ૨૫૦ ગ્રામ
  • ચોખા નો લોટ ૭૫ ગ્રામ
  • ચણા નો લોટ અડધી વાડકી
  • ઘી જરૂર પ્રમાણે
  • તેલ 1 વાડકી

How to make PURANPOLI in gujarati

  1. ચણા દાળ ને પલાળી રાખો
  2. પછી કુકર માં થોડું પાણી નાખી ૫ સિટી કરો .
  3. ગોળ ને બારીક સમારી લો
  4. એક મોટી કથરોટ માં બધા લોટ મિક્સ કારી ચપટી મીઠું નાખો
  5. અડધી વાટકી તેલ નું મોણ નાખો
  6. પાણી થઈ લોટ બાંધી ઉપર થોડું તેલ ને પાણી લગાવી રાખો
  7. ૩૦ મિનિટ સુધી લોટ ઢાંકી રાખી પછી મસળી લો
  8. ચણા દાળ બફાઈ ગયી હોય તો તેમાં થી પાણી કાઢી નાંખો
  9. પછી તેને મિક્સય માં ક્રશ કરી લો
  10. કડાઈ માં તે નાખી ગોળ મિક્સ કરો
  11. પછી જ્યાં સુધી મિશ્રણ નું પાણી બાલી જય ત્યાં સુધી હલાવતા રહો
  12. પછી તેના એલચી પાવડર નાખી મિક્સ કારી ઠંડુ થવા દો
  13. પછી બાંધેલા લોટ મથી લુવો લાઇ તેમાં પુરાણ ભરી રોટલી બનાવો
  14. તવા પર બદામી કલર આવે ત્યાં સુધી સેકો
  15. ગરમ ગરમ પૂરણપોળી ઘી લાગવી પીરસો

Reviews for PURANPOLI in gujarati (0)

No reviews yet.

Recipes similar to PURANPOLI in gujarati