ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા | Churma And Oats Bhakhari Laddus Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  4th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Churma And Oats Bhakhari Laddus by Krupa Shah at BetterButter
ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવાby Krupa Shah
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  40

  મીની
 • પીરસવું

  4

  લોકો

5

0

ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા

ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા Ingredients to make ( Ingredients to make Churma And Oats Bhakhari Laddus Recipe in Gujarati )

 • ૧/૨ કપ શેકેલા ઓસ્ટ્સ નો પાવડર/ભૂક્કો
 • ૧ & ૧/૨ કપ ઘઉં નો કકારો લોટ
 • ૧ & ૧/૪ કપ ગોળ
 • ૧ કપ ઘર નું ઘી
 • ૩/૪ કપ દૂધ
 • ૧ નાની ચમચી એલચીનો અને જાયફળ નો પાવડર
 • ઈચ્છા પ્રમાણે મિક્સ ડ્રાય ફ્રુટ પાવડર
 • સજાવટ માટે:
 • ખસ ખસ

How to make ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા

 1. ઘઉં ના લોટ માં ૨ મોટા ચમચા ઘી અને દૂધ ઉમેરી ને કણક તૈયાર કરો.
 2. ભાખરી જેવી કણક બંધાવી.
 3. હવે આ કણક ના ચાર સરખા ભાગ કરી ગોળાં વાળી લો.
 4. આ ગોળાં માંથી જાડી ભાખરી વણી લો અને વેલણ ના એક ચેડાં થી ખાડો કરી લો.
 5. હવે આ ભાખરી ને તવા પર ધીમા તાપે શેકી લો.
 6. ભખારીઓ બરાબર શેકાઈ જાય પછી અને ઠંડી કરી ટુકડા કરી લેવા.
 7. મિક્સર માં રવા જેવા પીસી લેવા.
 8. એક નોન-સ્ટિક પેન માં ઘી ગરમ કરી એમાં ગોળ ઉમેરી પાઈ તૈયાર કરો.
 9. તૈયાર પાઈ માં ઘઉં નો રવો અને ઓસ્ટ્સ પાવડર ઉમેરી બરાબર હલાવી લો.
 10. તૈયાર મિશ્રણમાં ડ્રાય ફ્રુટ પાવડર ઉમેરી લો.
 11. હવે હાથે થી અથવા સાંચો વાપરી લડવા તૈયાર કરો.

Reviews for Churma And Oats Bhakhari Laddus Recipe in Gujarati (0)