કવીક પનીર જાલફ્રેઝી | Quick Panner Jalfrezi Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  5th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Quick Panner Jalfrezi by Rani Soni at BetterButter
કવીક પનીર જાલફ્રેઝીby Rani Soni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    10

    મીની
  • પીરસવું

    2

    લોકો

1

0

કવીક પનીર જાલફ્રેઝી વાનગીઓ

કવીક પનીર જાલફ્રેઝી Ingredients to make ( Ingredients to make Quick Panner Jalfrezi Recipe in Gujarati )

  • 1/2 કપ પનીર( 1 ઇંચના ટુકડા માં કાપેલ )
  • 1 ચમચી કેપ્સીકમ( 1 ઇંચનાં ટુકડાઓમાં કાપેલ)
  • 1 મોટી ડુંગળી (1 ઇંચનાં ટુકડા માં કાપેલ)
  • 1/2 ટામેટું (1 ઇંચના ટુકડાઓમાં કાપેલ)
  • 2 ચમચી ટામેટા કેચઅપ
  • 1/2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી કસુરી મેથી

How to make કવીક પનીર જાલફ્રેઝી

  1. અેક પેનમાં તેલ ગરમ કરો
  2. તેમાં ડુંગળી, કેપ્સીકમ નાંખી
  3. ઉચ્ચ જ્યોત પર 2-3 મિનિટ સાંતળો
  4. પનીર ક્યુબ્સ ઉમેરો અને 2 મિનિટ માટે ઉચ્ચ જ્યોત પર સાંતળો
  5. હવે આદુ લસણની પેસ્ટ ઉમેરો
  6. ટામેટા કેચઅપ અને 4 ચમચી પાણી ઉમેરો
  7. ધાણા પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલા, મીઠું ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
  8. 1 મિનિટ માટે સાંતળો
  9. હવે ટામેટા ના ટુકડાઓ ઉમેરો અને સારી રીતે મિકસ કરો
  10. ગેસ બંધ કરો
  11. પનીર જાલફ્રેઝી પર કસુરી મેથીનો છંટકાવ કરી
  12. ગરમા ગરમ પિરસો

My Tip:

પનીર ના બદલે ટોફુનો ઉપયોગ કરી શકાય

Reviews for Quick Panner Jalfrezi Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો