હોમ પેજ / રેસિપી / કાંદા પૌવા

Photo of Kanda pauva by Asmita Bhavin Pathak at BetterButter
1526
4
0.0(0)
0

કાંદા પૌવા

Sep-05-2018
Asmita Bhavin Pathak
5 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાંદા પૌવા રેસીપી વિશે

કાંદા પૌવા એ ઓછી સામગ્રી માંફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે..સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. પૌવા 1 કપ
  2. કાંદો 1 મીડીયમ સાઈઝ નો
  3. લીલા મરચા 1 નગ
  4. શીંગદાણા 1 નાની ચમચી
  5. મીઠા લીમડા ના પાન 5 નંગ
  6. દાડમ ના દાણા 1 નાની ચમચી(વૈકલ્પિત)
  7. હળદર 1/4 નાની ચમચી
  8. હિંગ ચપટી
  9. રાય 1/2 નાની ચમચી
  10. ખાંડ 1/2 નાની ચમચી(વૈકલ્પિત)
  11. તેલ 1 નાની ચમચી
  12. મીઠુ સ્વાદ પ્રમાણે

સૂચનાઓ

  1. પૌવા ને ધોઈ ને ચારણી માં મુકો એટલે એ પલળી જશે
  2. કાંદા અને લીલા મરચાં ને જીણૂ સમારી લો
  3. કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નો વધાર કરો એમ મીઠો લીમડો અને સીંગદાણા નાખી હલાવો
  4. તેમાં. કાંદા અને લીલું મરચું નાખી 2 મીનીટ હલાવો
  5. હવે તેમાં પલાળેલા પૌવા ઉમેરો.તેમાં હળદર ,ખાંડ અને મીઠું નાખી 3 મિનિટ હલાવો
  6. સર્વિંગ ડિશ માં કાઢીને દાડમ ના દાણા થી સજાવી ગરમાગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર