BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / પનીર ના પકોડા

Photo of Paneer pakoda by Avani Desai at BetterButter
0
4
0(0)
0

પનીર ના પકોડા

Sep-05-2018
Avani Desai
8 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પનીર ના પકોડા રેસીપી વિશે

ફટાફટ બનતી ટેસ્ટી રેસિપી છે.નાના મોટા, બધાને ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • પંજાબી
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 2

  1. 300 ઞા્મ પનીર
  2. 1 1/2 કપ બેસન
  3. 1 ટી સપૂન લાલ મરચું
  4. 1/2 ટી સપૂન હળદર
  5. 1 ટી સપૂન ધાણાજીરુ પાવડર
  6. 1 ટી સપૂન ચાટ મસાલો
  7. મીઠું સવાદ અનુસાર
  8. પાણી ,બેસન નુ ખીરું બનાવવા જેટલું
  9. તેલ,તળવા માટે.

સૂચનાઓ

  1. પનીર ના ચોરસ ટુકડા કરો.
  2. એક કડાઈમાં મા તળવા માટે તેલ ઞરમ કરવા મુકો
  3. બેસન મા બધા મસાલા કરી માપ નુ પાણી નાખી ખીરું તૈયાર કરો.
  4. પનીર ના ટુકડા ખીરામાં બોળી પકોડા તળી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર