મમરા ની ચીક્કી | Puffed Rice Chikki Recipe in Gujarati

ના દ્વારા Asmita Bhavin Pathak  |  5th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Puffed Rice Chikki by Asmita Bhavin Pathak at BetterButter
મમરા ની ચીક્કીby Asmita Bhavin Pathak
 • તૈયારીનો સમય

  1

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  6

  લોકો

3

0

મમરા ની ચીક્કી

મમરા ની ચીક્કી Ingredients to make ( Ingredients to make Puffed Rice Chikki Recipe in Gujarati )

 • મમરા 3 કપ
 • છીણેલો ગોળ 1 કપ
 • ઘી 2 ચમચી

How to make મમરા ની ચીક્કી

 1. એક થાળી ને ઘી લગાવી ગ્રીસ કરી લો.
 2. મમરા ને એક કડાઈ માં શેકી લો.
 3. એને કોઈ મોટા વાસણ માં કાઢી લો.
 4. હવે એ જ કડાઈ માં ધી ગરમ કરો અબે છીણેલો ગોળ ઉમેરી સતત હલાવતા રહો.
 5. જ્યાં સુધી ગોળ ઓગળી જાય અને એમાં પરપોટા થાય ને રંગ થોડો બ્રાઉન થાય એટલે તેમાં મમરા ઉમેરી સતત હલાવો ,ગેસ બંધ કરીદો.
 6. મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં ફટાફટ એકસરખું પાથરી દો.
 7. થોડુ ઠંડુ થાય એટલે ચોરસ ટુકડા માં કાપી લો .
 8. મમરા ની ચીક્કી રેડી છે..
 9. હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.

My Tip:

મમરા ની ચીક્કી ખૂબ સરળતાથી બની જાય છે થોડી ઝડપ રાખવી જરૂરી છે

Reviews for Puffed Rice Chikki Recipe in Gujarati (0)