કોર્ન કબાબ | Corn Kebab Recipe in Gujarati

  ના દ્વારા Dr.Kamal Thakkar  |  5th Sep 2018  |  
  0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Corn Kebab by Dr.Kamal Thakkar at BetterButter
  કોર્ન કબાબby Dr.Kamal Thakkar
  • તૈયારીનો સમય

   5

   મીની
  • બનાવવાનો સમય

   10

   મીની
  • પીરસવું

   4

   લોકો

  5

  0

  કોર્ન કબાબ

  કોર્ન કબાબ Ingredients to make ( Ingredients to make Corn Kebab Recipe in Gujarati )

  • સ્વીટ કોર્ન ૧ કપ
  • સિમલા મરચા ૧/૪ કપ
  • આદુ મરચા નું પેસ્ટ ૧ ટી સ્પૂન
  • કોથમીર ૨ ટેબલ સ્પૂન
  • મીઠું ૧ ટી સ્પૂન
  • લીંબુ નો રસ ૧ ટી સ્પૂન
  • ચોખા નો લોટ ૪ ટેબલ સ્પૂન
  • તેલ તળવા માટે

  How to make કોર્ન કબાબ

  1. મકાઈ ના દાણા ને મિક્સર માં અધકચરા પીસી લેવા.
  2. આમાં સિમલા મરચા, આદુ મરચા ની પેસ્ટ,મીઠું, કોથમીર નાખીને મિક્સ કરો.
  3. ચોખા નો લોટ નાખીને મિક્સ કરો.જરૂર પડે તો વધારે લોટ ઉમેરો.આવું મિશ્રણ તૈયાર કરો.
  4. તેલ ગરમ મુકો અને મિશ્રણને કબાબ નો આકાર આપી તૈયાર કરો.
  5. તેલ ગરમ થાય એટલે મધ્યમ આંચ પર તળી લો.બંને બાજુ લાલ થઈ જાય એટલે કાઢીને ગરમાગરમ ચટની અથવા સોસ સાથે પીરસો.

  My Tip:

  જરૂર પ્રમાણે ચોખા નો લોટ ઉમેરો.

  Reviews for Corn Kebab Recipe in Gujarati (0)