ઇન્દોરી પોહા.. | Indori poha Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  6th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Indori poha recipe in Gujarati, ઇન્દોરી પોહા.., Jhanvi Chandwani
ઇન્દોરી પોહા..by Jhanvi Chandwani
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    15

    મીની
  • પીરસવું

    3

    લોકો

0

0

ઇન્દોરી પોહા.. વાનગીઓ

ઇન્દોરી પોહા.. Ingredients to make ( Ingredients to make Indori poha Recipe in Gujarati )

  • પવા. 2 વાટકી
  • ડુંગળી. 1 નંગ
  • લીલા મરચાં. 4
  • રાઈ. 1/2 ચમચી
  • વરિયાળી. 1 ચમચી
  • લીમડો. 5 પત્તા
  • નિમ્બુ. 1
  • ખાંડ. 2 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હળદર. ચૂંટકી
  • તેલ 2 ચમચી
  • કોથમીર. 2 ચમચી

How to make ઇન્દોરી પોહા..

  1. પવાને પાણી થી ધોઈ ને ચારણી માં મૂકી દો
  2. એક કઢાઈ લઈ તેમાં તેલ નાખો .તેમાં રાઈ નાખી પછી લીલા મરચા સમારેલા,લીમડો અને વરિયાળી નાખો. તેમાં ડુંગળી ઝીણી સમારી ને નાખો .
  3. ડુંગળી પિંક થાય ત્યારે તેમાં હળદર નાખી થોડું પાણી નાખો...
  4. પાણી જ્યાં સુધી સુકાય ત્યાર સુધી પવા માં મીઠું, કોથમીર,ખાંડ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
  5. પાણી સુકાઈ જાય પછી તેમાં.. મિક્સ કરેલા પવા નાખો અને બરોબર મિક્સ કરી દો.
  6. 1 મિનિટ ઢાંકણ લગાવી મુકવો..
  7. 1 મિનિટ બાદ ગરમા ગરમ પવા તૈયાર છે.. પવા ને પ્લેટ માં નાખી તેની ઉપર સેવ , દાડમ અને સમારેલી ડુંગળી નાખી સર્વ કરવો....

My Tip:

જેને ડુંગળી ના ખાવાની હોય તો .તે ડુંગળી ના નાખે તો પણ ચાલે..

Reviews for Indori poha Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો