કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કવિક હેલ્ધી પેનકેક

Photo of Quvik healthy pancake by Avani Desai at BetterButter
0
2
0(0)
0

કવિક હેલ્ધી પેનકેક

Sep-06-2018
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કવિક હેલ્ધી પેનકેક રેસીપી વિશે

હેલ્ધી ફટાફટ બનતી સનેકસ રેસિપી.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • બાળકો માટે વાનગીઓ
 • ગુજરાત
 • શેકેલું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. 1 કપ રવો
 2. 1/2 કપ ચોખા નો લોટ
 3. 2 ટેબલ સપૂન ચણાનો લોટ
 4. 1/2 કપ ઝીણા કાપેલા વેજીટેબલસ( તમારી પસંદ ના કોઇ પણ)
 5. 2 ટેબલ સપૂન દહીં
 6. 1 ટેબલ સપૂન આદુ મરચું વાટીને
 7. મીઠું સવાદ પ્રમાણે
 8. 2 ટી સપૂન તેલ
 9. પાણી જરૂર પ્રમાણે

સૂચનાઓ

 1. બધી સામઞી્ઓ ને મિક્સ કરી ખીરું બનાવો
 2. તેને 5 મિનિટ રહેવા દો.
 3. ખીરાના નાના નાના પેનકેક ઉતારો.
 4. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર