હોમ પેજ / રેસિપી / ગુજરાતી મિઠાઈ લાપસી

Photo of Lapsi by Namrata Sumit at BetterButter
449
1
0.0(0)
0

ગુજરાતી મિઠાઈ લાપસી

Sep-07-2018
Namrata Sumit
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુજરાતી મિઠાઈ લાપસી રેસીપી વિશે

હેલ્ધી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • નવરાત્રી
  • ભારતીય
  • પ્રેશર કુક
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ગોળ 3/૪ વાટકી
  2. ધંઉ કકરો લોટ 1વાટકી
  3. પાણી 1/4વાટકી
  4. તેલ 1ટેબલ સ્પૂન
  5. ઘી 1ટેબલ સ્પૂન
  6. સુકોમેવો1સ્પૂન

સૂચનાઓ

  1. 1 વાટકી ઘંઉ નો લોટ લો
  2. તેલ નાખી હાથ થી મીક્ષ કરો
  3. 1વાટકી ગોળ લો તેમાં 1/4 વાટકી પાણી નાખી ગરમ કરો
  4. કુકર. મા સ્ટેન્ડ મૂકીને પાણી નાખો
  5. વાટકામાં ગોળ નુ પાણી અને લોટ નાખીને ઢાંકી દો
  6. ઢાંકી દેવુ
  7. પાંચ સિટી થવા દો
  8. કુકર ઠંડુ થાય પછી કડાઈમાં ઘી મૂકી લાપસી નાખીને મીક્ષ કરવી .સૂકોમેવો અને ઘી નાખી ગરમ પીરસવી
  9. તૈયાર છે લાપસી

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર