મેગી ભેલ | Meggi bhel Recipe in Gujarati

ના દ્વારા Hetal Sevalia  |  7th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Meggi bhel recipe in Gujarati, મેગી ભેલ, Hetal Sevalia
મેગી ભેલby Hetal Sevalia
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  5

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

મેગી ભેલ વાનગીઓ

મેગી ભેલ Ingredients to make ( Ingredients to make Meggi bhel Recipe in Gujarati )

 • 2 પેકેટ મેગી
 • 2 ટેબલ સ્પૂન કેચઅપ
 • 2 ટેબલ સ્પૂન સેઝવાન સોસ
 • 1/3 કપ કેબેજ જુલીયન
 • 1/3 કપ કેપ્સિકમ જુલીયન
 • 1/3 કપ ગાજર જુલીયન
 • 1 મુઠ્ઠી લીલી ડુંગળી

How to make મેગી ભેલ

 1. સૌપ્રથમ મેગીના નાના ટુકડા કરી મિડીયમ તાપે શેકી લો. ગોલ્ડન બ્રાઉન જેવી શેકવી. સતત હલાવતા રહેવું જેથી બળી ના જાય.
 2. હવે તેને એક બાઉલમાં કાઢી તેમાં કેબેજ, કેપ્સિકમ, ગાજર, કેચઅપ, સેઝવાન સોસ ઉમેરો.
 3. હવે તેમાં મેગી સાથે આવતા મસાલા ને ઉમેરો. બંને પેકેટ ઉમેરો. બરાબર મિક્સ કરી લો.લીલી ડુંગળી ઉમેરી સવૅ કરો.

My Tip:

વધુ સ્પાઈસી કરવું હોય તો સ્વાદ મુજબ મીઠું અને મરી નો પાવડર ઉમેરી શકાય છે.

Reviews for Meggi bhel Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો