હોમ પેજ / રેસિપી / રાઈસ બોલ્સ..

Photo of Rice balls ... by Jhanvi Chandwani at BetterButter
681
5
0.0(0)
0

રાઈસ બોલ્સ..

Sep-07-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રાઈસ બોલ્સ.. રેસીપી વિશે

વધેલા ભાત માંથી બનાવામાં આવે છે...

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. રાંધેલા ભાત. 1 વાટકી
  2. ચાવલ નો લોટ 1/2 વાટકી
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. રાઈ 1 ચમચી
  5. લીમડો. 8- 10 પન્ના
  6. લીલા મરચા 3
  7. લાલ સૂકા મરચાં. 2
  8. તેલ 1 ચમચી

સૂચનાઓ

  1. ભાત ને મિક્સરમાં થોડા પીસી લેવા તેમાં મીઠું અને ચાવલ નો લોટ નાખવો.
  2. બરાબર મિક્સ કરી લોટ ની જેમ બાંધી લો... પાણી ની જરૂરત હોય તો થોડું નાખી શકાય.
  3. પછી હાથ માં તેલ ગ્રીસ કરી તેના નાના નાના બોલ બનાવા..
  4. 7-8 મિનિટ પાણી માં બાફી લેવા
  5. પાણી માંથી કાઢી ને ત્યારબાદ તેલ માં રાઈ લીમડો મરચા નાખી બોલ્સ વગરવા...
  6. ગરમા ગરમ રાઈસ બોલ્સ પર સ્ટીક લગાડી સોસ સાથે સર્વ કરવા...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર