હોમ પેજ / રેસિપી / વધેલી રોટલી ની ફ્રેન્કી

Photo of Leftover chapti frinky by   at BetterButter
1350
2
0.0(0)
0

વધેલી રોટલી ની ફ્રેન્કી

Sep-08-2018
2 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વધેલી રોટલી ની ફ્રેન્કી રેસીપી વિશે

ટિફીન ઝટપટ બાળકો માટે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મેક્સિકન
  • શેલો ફ્રાય
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી રોટલી ૨
  2. બાફેલા બટાકા ૨
  3. લાલ મરચું
  4. હળદર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચીઝ ૧ ક્યુબ ખમણેલું
  7. ટોમેટો કેચઅપ ૨ ચમચી
  8. નાનો કાંદો બારીક સમારેલો
  9. ૧ ચમચી કોબી બારીક સમારેલી
  10. હિંગ ચપટી
  11. કોથમરી

સૂચનાઓ

  1. લોયા માં તેલ મૂકી
  2. એમાં હિંગ અને કાંદા નાખી સાંતળો
  3. પછી બાફેલા બટાકા નાખો
  4. મરચું હળદર મીઠું નાખી સાંતળો
  5. કોથમીર નાખી હલાવી લો
  6. રોટલી પર ટમેટો કેચઅપ લગાવી પુરણ પાથરો
  7. ચીઝ નાખો અને તવી પર બટર લય સેકી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર