રવા સ્પાઇસ મેન્દુવડા | RAVA SPAICE MENDUVADA Recipe in Gujarati

ના દ્વારા Megha Rao  |  8th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of RAVA SPAICE MENDUVADA by Megha Rao at BetterButter
રવા સ્પાઇસ મેન્દુવડાby Megha Rao
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

રવા સ્પાઇસ મેન્દુવડા વાનગીઓ

રવા સ્પાઇસ મેન્દુવડા Ingredients to make ( Ingredients to make RAVA SPAICE MENDUVADA Recipe in Gujarati )

 • રવો 1 કપ
 • દઈ 1/2 કપ
 • મીઠું. 1 tsp
 • જીરું. 1 tsp
 • હિંગ. ચપટી
 • ટાટા નો સોડા ચપટી
 • લીલા મરચા ની પેસ્ટ 1tsp
 • આદુ ની પેસ્ટ 1 tsp
 • ડુંગરી 1 જીની સમારેલી
 • લીલા ધાણા. જરૂરમુજબ
 • પાણી જરૂર મુજબ
 • તેલ. તરવા માટે

How to make રવા સ્પાઇસ મેન્દુવડા

 1. સૌ પ્રથમ એક બાઉલ માં રવો ,દઈ , મીઠું જીરું ,સોડા, ડુંગરી ,લીલા ધાણા, આદુ મરચા ની પેસ્ટ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી દો
 2. હવે તેને થોડી 10 મિનિટ રેસ્ટ આપો
 3. હવે એક કડાઈ માં તેલ મૂકી તેને ઘીમાં ગેસ પર મિશ્રણ ને ગોળ આકાર આપી તેને વચ્ચે કાણું કારી તરી લો
 4. બને બાજુ થી ગોલ્ડન બ્રાઉન્ન તરી લો
 5. હવે સરવિંગ પ્લેટ માં ગરમ ગરમ સોસ કે પછી લિલી ચટણી સાથે પીરસો

My Tip:

એમાં લીલા ભાજી ઉમેરી વધુ પોષ્ટિક બનાવી શકાય છે

Reviews for RAVA SPAICE MENDUVADA Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો