Open in app

મસાલા પુરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Bhavna Nagadiya8th Sep 2018

msala puri ના વિશે

Ingredients to make msala puri in gujarati

  • ઘઉ નો લોટ 250 ગ્રામ
  • તેલ મોણ માટે 1 ચમચો
  • નિમક સ્વાદ મુજબ
  • હરદર 1/4 ચમચી
  • લાલ મરચુ 1/4 ચમચી
  • મરીપાવડર 1/4ચમચી
  • પાણી જોઇતા મુજબ
  • તલવા માટે તેલ

How to make msala puri in gujarati

  1. ઘઉના લોટ ને ચાલી લો
  2. તેમા નિમક,લાલ મરચુ,હરદર,મરી નાખો
  3. તેલ નુ મોણ નાખી મીક્સ કરો
  4. પાણી નાખી પરોઠા જેવો કઠણ લો઼ બાધો
  5. સારી રીતે મસલી લો
  6. નાના નાના લુવા કરી પુરી વણો
  7. લોટ બાંધો ત્યારે તેલ ગરમ કરવા મુકવુ
  8. હવે પુરી વણી ગરમ તેલ ઁા તલી લે

Reviews for msala puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to msala puri in gujarati

  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • પુરી

    1 likes
  • મસાલા મગ

    1 likes
  • ચાટ પુરી

    2 likes
  • મસાલા ચા

    1 likes