હોમ પેજ / રેસિપી / પિંક રિંગ સેન્ડવિચ

Photo of Pink ring sandwich by Urvashi Belani at BetterButter
0
7
0(0)
0

પિંક રિંગ સેન્ડવિચ

Sep-08-2018
Urvashi Belani
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પિંક રિંગ સેન્ડવિચ રેસીપી વિશે

બહુજ જલ્દી થી બની જતું આ સેન્ડવિચ બાળકો ને આકર્ષે અને બહુ જ ભાવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 બ્રેડ સ્લાઈસ
  2. 25 ગ્રામ પનીર
  3. 2 ચમચા મિક્સ ફ્રુટ જામ

સૂચનાઓ

  1. પનીર અને જેમ ને મિક્સ કરી મિક્સર માં પિસી લો
  2. ચારે બ્રેડ ને ગોળ આકાર માં કાપી લો.
  3. હવે બે બ્રેડ સ્લાઈસ ને અંદર થી નાનો ગોળાકાર કાપી રિંગ બનાવી દો.
  4. બાકી ની બે બ્રેડ સ્લાઈસ પર પનીર અને જેમ નું મિશ્રણ પાથરી દો.
  5. હવે તેની ઉપર બ્રેડ ની રિંગ મૂકીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર