સીતાફળ શેક | Custard Apple Shake Recipe in Gujarati

ના દ્વારા vaishali nandola  |  8th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Custard Apple Shake by vaishali nandola at BetterButter
સીતાફળ શેકby vaishali nandola
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    3

    લોકો

2

0

સીતાફળ શેક વાનગીઓ

સીતાફળ શેક Ingredients to make ( Ingredients to make Custard Apple Shake Recipe in Gujarati )

  • એક મોટુ સીતાફળ
  • એક નાનુ અડધુ સફરજન
  • 2 ગ્લાસ દુધ
  • 1/2 ચમચી કોકોનટ સીરપ
  • જરુર મુજબ સાકર
  • 2 થી 3 બરફ ના ટુકડા
  • હરશીસ ચોકલેટ સીરપ

How to make સીતાફળ શેક

  1. સીતાફળ માંથી બી કાઢી લો
  2. સફરજન ના નાના ટુકડા કરો
  3. બધી સામગી્ મિકસ કરી બ્લેડ કરો
  4. હરશીસ સીરપ થી ડેકોરેટ કરો

My Tip:

વેનીલા આઈસ્કી્મ નો ઉપયોગ કરી શકાય.

Reviews for Custard Apple Shake Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો