BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Red velvet dhokla cake

Photo of Red velvet dhokla cake by Jhanvi Chandwani at BetterButter
1
5
5(1)
0

Red velvet dhokla cake

Sep-09-2018
Jhanvi Chandwani
8 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. સુજી. 1 વાટકી
  2. દહીં. 2 વાટકી
  3. બીટ. 1
  4. લીંબુ. 1
  5. નમક સ્વાદ પ્રમાણે
  6. આદુ 1 ટુકડો
  7. લસણ. 5-6 કલી
  8. લીલા મરચાં. 8
  9. ઇનો. 1 ચમચી
  10. તેલ વગાર માટે. 2 ચમચી
  11. રાઈ. 1 ચમચી
  12. લીમડો. 6-7 પન્ના

સૂચનાઓ

  1. એક બાઉલમાં સુજી નાખો તેમાં મીઠું ,1 કટોરી દહીં , બીટ ની પ્યુરી, લીંબુ નો રસ નાખો
  2. પછી તેમાં આદુ, લસણ અને 4 મરચા ની પેસ્ટ નાખો..
  3. હવે ઢોકળા નો બેટર તૈયાર કરવો... જરૂરત હોય તો પાણી નાખવું..
  4. લાસ્ટ માં ઇનો નાખી...બરાબર મિક્સ કરો
  5. હવે માઇક્રોવેવ પ્રુફ પ્લાસ્ટિક નો બાઉલ લઈ તેને તેલ થી ગ્રીસ કરી તેમાં બેટર નાખો
  6. માઇક્રોવેવ માં હાઈ મોડ પર 4 મિનિટ માટે મૂકવું...
  7. ઢોકળા બને ત્યારે સુધી 1 વાટકી દહીં ને છન્ની માં મૂકી લો જેથી તેનો બધો પાણી નીકળી જાય...
  8. ઢોકળા બની જાય પછી તેને એક પ્લેટ માં બાઉલ ઉંધો કરી કાઢી લો...
  9. હવે તેની ઉપર છન્ની વાળો દહીં ફેલાવી ને લગાડવો...
  10. ત્યારબાદ કઢાઈ માં તેલ મૂકી... રાઈ, લીલા મરચા. અને લીમડા નો વગાર કરવો...
  11. તૈયાર છે આપણો રેડ વેલ્વેટ ઢોકળા કેક...

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Sep-11-2018
Rina Joshi   Sep-11-2018

Superb speechless

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર