BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઓરીઓ કપ કેક

Photo of Oreo Cup Cake by Rani Soni at BetterButter
293
2
0(0)
0

ઓરીઓ કપ કેક

Sep-09-2018
Rani Soni
2 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓરીઓ કપ કેક રેસીપી વિશે

આ એક માઈક્રોવેવ રેસીપી છે. જે ઝડપી અને બનાવવા માં સરળ છે .આ માઇક્રોવેવ ઓરીઓ કપ કેક બનાઈ અજમાવી જુઓ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 1

  1. 6 ઓરીઓ કૂકીઝ
  2. 2 ચમચી દૂધ
  3. 1/4 નાની ચમચી ઇનો
  4. 1 ચેરી
  5. 1 ફુદીના પાન

સૂચનાઓ

  1. ઓરીઓ કૂકીઝ ને મિકસર જાર માં લઈ પાવડર બનાઈ લો
  2. તેમાં દૂધ અને ઇનો નાંખી મિકસ કરો
  3. તેને માઇક્રોવેવપૂફ કપ માં નાંખી
  4. કેક ને 1 મિનીટ માટે માઇક્રો કરી લો
  5. કપ ને માઇક્રોવેવ માંથી કાઢી 5 મિનીટ પછી ચેરી અને ફુદીના પાન મૂકી
  6. ઓરીઓ કપ કેક પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર