હોમ પેજ / રેસિપી / કેરેમેલાઇસડ મેંગો બોલ
મિષઠાન ખાવાનું મન થયુ છે? તો આ એક દમ ઇંનોવેટીવ ડીશ છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બને તેમ છે. જે લોકો મિસ્ઠાન ખાવા નાં શોકિન હોય એ લોકો એ આ ડીશ જરૂર થી બનાવી ને જોવી જોઇયે. આ ડીશ મે જાતે ટ્રાય કરેલી અને ઘર મા સૌ ને ખૂબ જ પસંદ આવેલી!
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો