હોમ પેજ / રેસિપી / લાલ સલાડ

Photo of Red Healthy Salad by Ankita Tahilramani at BetterButter
1015
2
0.0(0)
0

લાલ સલાડ

Sep-10-2018
Ankita Tahilramani
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાલ સલાડ રેસીપી વિશે

શુ તમારા મા લોઇ ઓછું છે? અને બીટ ખાઉં પસંદ નથી? તો ચાલો જોઇયે એક એવી રેસીપી બીટ ની કે તમે રોજે બનાવતા થઈ જાશો! બાળક થી લઇને બુઝુર્ગ સુધી બધાં ને ભાવશે આ સલાડ!

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સલાડ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બીટ 1 મોટું અથવા 2 નાના
  2. 1 દાડમ
  3. ટમેટા 2 નંગ નાના
  4. ગાજર 1 નંગ
  5. ચાટ મસાલા 1 નાની ચમચી
  6. દળેલી ખાંડ 1 મોટો ચમચો
  7. લીંબુ નો રસ 1 નાની ચમચી

સૂચનાઓ

  1. બીટ અને ગાજર ને છોલી ને ખમણી લો.
  2. ટામેટા ને ઝીણા સમારી લો.
  3. દાડમ નાં દાણા સાફ કરો.
  4. હવે એક મોટા વાટકા મા ખમળેલું બીટ, ગાજર, સમારેલા ટામેટા,દાડમ નાં દાણા નાખો.
  5. તેનાં પર ચાટ મસાલા, લીંબુ નો રસ અને દળેલી ખાંડ નાખો અને સરખું હલાવી નાખો.
  6. તૈયાર છે લાલ સલાડ!

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર