હોમ પેજ / રેસિપી / ક્વિક મસાલા બન

Photo of Quick masala bun by Alka Tulsani at BetterButter
586
3
0.0(0)
0

ક્વિક મસાલા બન

Sep-11-2018
Alka Tulsani
1 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ક્વિક મસાલા બન રેસીપી વિશે

ઝડપથી બની જતી નવીન અને સૌને ભાવે ટેસ્ટ માં બેસ્ટ

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. તેલ 5 થી 7 chamchi
  2. રાય 1 ચમચી
  3. લીલા મરચા 2 નંગ
  4. ટામેટું 1 નંગ
  5. પાઉં 5 નંગ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. હળદર 1/2 ચમચી
  8. મરચું પાવડર 1 ચમચી
  9. ધાણાભાજી 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. કડાઈ માં તેલ ગરમ થાય એટલે રાઈ અને લીલા મરચા નાખો.
  2. ટામેટું નાખી બરાબર મિક્સ કરો.
  3. મીઠું, મરચ, હળદર નાખી હલાવો.
  4. પાઉં ના ટુકડા અને ધાણાભાજી નાખી ફરી સારી રીતે મિક્સ કરો.
  5. જલ્દી થી ગેસ બંધ કરો. તૈયાર છે મસાલા બન.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર