BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગુંદર ની રાબ

Photo of Gund Raab by Meghna Sodha at BetterButter
0
4
0(0)
0

ગુંદર ની રાબ

Sep-12-2018
Meghna Sodha
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગુંદર ની રાબ રેસીપી વિશે

હેલ્ધી બ્રેકફાસ્ટ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • બીજા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • શેકેલું
  • ગરમ પીણાં
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ ચમચી ગુંદર નો પાવડર
  2. ૧/૨ ચમચી સૂંઠ પાઉડર
  3. ૧/૨ ચમચી ગંઠોડા પાઉડર
  4. ૨ચમચી છીણેલું કોપરું
  5. બદામની કતરણ
  6. દેશૌ ગોળ
  7. ૩ ચમચી ઘી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરો.
  2. હવે તેમાં ગુંદર ઉમેરો અને તે ફુલે ત્યા સુધી શેકો.
  3. હવે તેમાં બે કપ પાણી ઉમેરો.
  4. ત્યારબાદ તેમાં ગૌળ ઉમેરો.
  5. ગોળ અને ગુંદર ઓગળી જાય એટલે તેમાં સૂંઠ અને ગંઠોડા પાઉડર નાખી હલાવો.
  6. હવે કોપરું અને બદામની કતરણ નાખી ઉકળવા દો.
  7. ઉકળી જાય એટલે તેમાં બદામની કતરણ ભભરાવી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર