હોમ પેજ / રેસિપી / રવા સાબુદાણા ના ઢોકળા

Photo of Rava sabudana dhokada by jigna jivani manek at BetterButter
1017
2
0.0(0)
0

રવા સાબુદાણા ના ઢોકળા

Sep-12-2018
jigna jivani manek
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા સાબુદાણા ના ઢોકળા રેસીપી વિશે

ખુબ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી રવો
  2. ૧/૨ સાબુદાણા પીસીને
  3. ૨ ચમચી તપકીર ( આરાલોટ)
  4. ૧/૨ ગ્લાસ ખાટી છાશ
  5. ગરમ પાણી જરૂર પ્રમાણે
  6. નીમક સ્વાદ પ્રમાણે
  7. સાજીના ફૂલ ચપટી
  8. વધાર માટે
  9. ૩ ચમચી તેલ
  10. ૫/૬ મીઠા લીમડાનાં પાન
  11. ૧/૨ રાઈ
  12. ૧/૨ ચમચી જીરૂ
  13. ૧/૨ ચમચી સફેદ તલ
  14. ૧/૨ ચમચી સુકુ લાલ મરચું પાવડર
  15. ચપટી હિંગ
  16. ૨ ચમચી લીલાં મરચાં કટકા
  17. ૧ ચમચી ખાંડ
  18. ૧/૪ ચમચી ગરમ મસાલો
  19. સમારેલી કોથમીર જરૂર પ્રમાણે

સૂચનાઓ

  1. એક વાસણમાં રવો અને સાબુદાણાની
  2. મીક્સ કરો તેમાં નીમક અને સોડા નાખી
  3. તેમાં છાશ અને ગરમ પાણી નાખી ખીરું
  4. તૈયાર કરો અને તેના ઢોકળા બનાવી લો
  5. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં
  6. રાઈ જીરું મુકી તેમાં હીંગ તલ મરચા મીઠા
  7. લીમડાના પાન નાખી ઢોકળા નાખી હળવે
  8. હલાવી તેમાં ગરમ મસાલો અને લાલ મરચું
  9. ખાંડ મિક્સ કરો અને તેમાં કોથમીર નાખી સર્વે
  10. કરો. તૈયાર છે સ્વાદિષ્ટ ઢોકળા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર