ચીઝ પાસ્તા | CHIZ PASTA Recipe in Gujarati

ના દ્વારા Megha Rao  |  12th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • CHIZ PASTA recipe in Gujarati, ચીઝ પાસ્તા, Megha Rao
ચીઝ પાસ્તાby Megha Rao
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

ચીઝ પાસ્તા વાનગીઓ

ચીઝ પાસ્તા Ingredients to make ( Ingredients to make CHIZ PASTA Recipe in Gujarati )

 • પાસ્તા ૧ કપ
 • લાલ, લીલા કેપસિકમ ૧ નાનું
 • ડુંગરી ૧ સ્લાઈસ માં સમારેલી
 • ગાજર ૧ નાનું સમારેલું
 • લસણ ૪,૫ કડી જીનું સમારેલું
 • બટર ૨ tbs
 • દૂધ ૨ કપ
 • ચીઝ ૧ કપ ખમળેલું
 • મીઠું ૧ tsp
 • તમાલ પત્ર ૧
 • લવિંગ ૨
 • મરી પાઉડર. ૧tsp
 • ચીલી ફ્લેક્સ ૧ tsp
 • તેલ. ૨tbs

How to make ચીઝ પાસ્તા

 1. સૌ પ્રથમ એક કુકર માં ૩ કપ પાણી ઉમેરી ગરમ થાઈ એટલે તેમાં મીઠું અને તેલ નાખી પાસ્તા નાખી હલાવી કુકર ને બંદ કરી દો
 2. ત્રણ વિસલ વાગે પછી ગેસ બંધ કરી દો અને કુકર ને નીચે ઉતારી કુકર ની બધી હવા બાર કાળી ડો
 3. હવે પાસ્તા નું પાણી કાળી તેમાં થનડું પાણી નાખી હલાવી અને એ પાણી ભી કાળી ડો અને તેલ નાખો ે પાસ્તા ને બરાબર તેલ લાગી જાય જેથી પાસ્તા ચોંટે નઈ
 4. હવે એક કડાઈ માં બટર મૂકી લવિંગ તમાલ પત્ર નાખો
 5. ડુંગરી નાખી સાંતળો
 6. તેમાંથી તમાલ પત્ર અને લવિંગ કાળી નાખો
 7. હવે દૂધ નાખો અને પાસ્તા નાખી તેમાં મીઠું, મરી પાઉડર નાખો
 8. હવે તેમાં ચીઝ નાખો અને વધેલું દૂધ નાખી થોડી વાર ચીઝ ને પીગડવા ડો
 9. તૈયાર છે ચીઝ પાસ્તા ,,,,,,, એને સર્વિંગ પ્લેટ માં બ્લેક ઓલિવ નાખી સજાવો

My Tip:

આ વાનગી મા જે શાક ભાવે તે નખાય

Reviews for CHIZ PASTA Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો