BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઓટસ બનાના પેનકેકસ

Photo of Oats and banana pancakes by Meghna Sodha at BetterButter
0
6
0(0)
0

ઓટસ બનાના પેનકેકસ

Sep-13-2018
Meghna Sodha
600 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટસ બનાના પેનકેકસ રેસીપી વિશે

હેલ્થી બ્રેકફાસ્ટ રેસિપી

રેસીપી ટૈગ

 • વેજ
 • નાસ્તો અને સવાર નો હળવો લંચ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. ૧કપ શેકીને દળેલા ઓટસ
 2. ૧/૨કપ ઘંઉનો લોટ
 3. ૨ ચમચી ગોળ
 4. ૧ પાકુ મસળેલુ કેળુ
 5. ચપટી સોડા
 6. ચપટી મીઠું
 7. ૨ ચમચ મોળુ દહી
 8. ૧/૨ ચમચી ઈલાયચી પાવડર
 9. ૧/૨ ટી સ્પૂન વેનિલા એસેનસ
 10. બદામની કતરણ
 11. દૂધ જરૂર પ્રમાણે
 12. બટર તળવા માટે
 13. ચોકલેટ સીરપ સજાવટ માટે

સૂચનાઓ

 1. બધીજ સામગ્રી મિક્સ કરી. થોડી બદામની કતરણ બાજુમાં રાખો. બેટર વધારે પાતળું ના રાખવુ.
 2. પેન ગરમ કરી. બટર મૂકો.
 3. અને પેવકેક ઉતારો. બંને બાજુ ગોલડન બ્રાઉન થવાદો.
 4. ગરમ ગરમ પીરસો. ચોકલેટ સીરપ અને બદામથી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર