પાતરા ના ભજીયા | Instant Patra Recipe in Gujarati

ના દ્વારા Divya Chetnani  |  13th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Instant Patra by Divya Chetnani at BetterButter
પાતરા ના ભજીયાby Divya Chetnani
  • તૈયારીનો સમય

    7

    મીની
  • બનાવવાનો સમય

    8

    મીની
  • પીરસવું

    4

    લોકો

6

0

પાતરા ના ભજીયા વાનગીઓ

પાતરા ના ભજીયા Ingredients to make ( Ingredients to make Instant Patra Recipe in Gujarati )

  • ૪-૫ પાતરા ના પાન
  • ૩-૪ લીલા મરચાં
  • ૧ નાનો આદુ નો ટુકડો
  • ૧/૪ કપ સિંગના દાણા
  • ૧ મોટો ચમચો તલ
  • ૨ ચમચી ખોપરું
  • ૧ કપ ચણા નો લોટ
  • ૧/૨ કપ જુવાર નો લોટ
  • ૧/૪ કપ ચોખા નો લોટ
  • ૧/૨ ચમચી મીઠું
  • ૧/૪ નાની ચમચી હળદર
  • ૧/૪ નાની ચમચી ગરમ મસાલો
  • ૨ ચમચા લીંબુ નો રસ
  • ૩ મોટા ચમચા ખાંડ
  • ૧ કપ પાણી
  • તળવા માટે તેલ

How to make પાતરા ના ભજીયા

  1. એક મિકસર માં લીલા મરચાં, આદુ અને સિંગ વાટી નાખો.
  2. હવે એક મોટા વાટકા માં વાટેલો મસાલો, ચણાનો લોટ, જુવારનો લોટ અને ચોખા નો લોટ, મીઠું, હળદર, તલ, કોપરું, ખાંડ, તેલ, લીંબુ નો રસ , ગરમ મસાલો અને પાણી નાખી મિક્સ કરો.
  3. હવે પાતરા ને ઝીણા ઝીણા કાપી ની લોટ માં નાખો અને મીક્સ કરો.
  4. હવે તેલ મધ્યમ તાપે ગરમ કરી બનાવેલા લોટ ના નાના ભજીયા બનાવી તળી નાખો અને ગરમા ગરમ પરોસો.

My Tip:

જો તમને ભજીયા માં બનવા હોય તો તમે આ લોટ માંથી ચિલા પણ બનાવી સકોચો. ૧/૨ કપ પાણી વધારે ઉમેરવું

Reviews for Instant Patra Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો