ગુલકંદ ખોપરાના લાડુ. | Gulkand khopra laddo Recipe in Gujarati

ના દ્વારા Jhanvi Chandwani  |  14th Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Gulkand khopra laddo recipe in Gujarati, ગુલકંદ ખોપરાના લાડુ., Jhanvi Chandwani
ગુલકંદ ખોપરાના લાડુ.by Jhanvi Chandwani
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  15

  મીની
 • પીરસવું

  6

  લોકો

1

0

ગુલકંદ ખોપરાના લાડુ. વાનગીઓ

ગુલકંદ ખોપરાના લાડુ. Ingredients to make ( Ingredients to make Gulkand khopra laddo Recipe in Gujarati )

 • ખોપરો. 250 ગ્રામ
 • ફિકો માવો. 400ગ્રામ
 • ખાંડ 250 ગ્રામ
 • ઈલાયચી પાવડર. 1/2 ચમચી
 • ગુલકંદ. 1 વાટકી
 • ડ્રાયફ્રુટ. ( કાજુ, બદામ કતરલ) 2 ચમચી
 • ચેરી. સજાવા માટે

How to make ગુલકંદ ખોપરાના લાડુ.

 1. એક કડાઈ માં ફિકો માવો નાખી તેને ગુમાવતા રહેવું.
 2. માવા નો કલર બદલવામાં આવે ત્યારે તેમાં ખાંડ પીસીને અને ઈલાયચી પાવડર નાખો.
 3. ખાંડ મિક્સ કરી તેમાં ખોપરો નાખવો.
 4. ખોપરા ને બરાબર તેમાં મિક્સ કરતા જવું. ખોપરા માં હાથ થી ચેક કરવો હાથ માં ઘી આવે તો ગેસ બંધ કરી લો.
 5. હવે એક બાઉલમાં ગુલકંદ અને ડ્રાયફ્રુટ મિક્સ કરી રાખવું.
 6. ખોપરા નો મિશ્રણ એક ચમચી જેટલું લઈ હાથ થી પથરાવો. પછી વચમાં ગુલકંદ નો મિશ્રણ રાખી લાડુ બનાવવું. લાડુ ની ઉપર સુખો ખોપરો ફેલાવો પછી તેની ઉપર ચેરી થી સજાવો....

My Tip:

આમાં ગુલકંદ ના નાખો તો .ખોપરા ના લાડુ બને.

Reviews for Gulkand khopra laddo Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો