હોમ પેજ / રેસિપી / પીઝા સેન્ડવીચ

Photo of Pizza sendwitch by Bhumi G at BetterButter
464
5
0.0(0)
0

પીઝા સેન્ડવીચ

Sep-14-2018
Bhumi G
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા સેન્ડવીચ રેસીપી વિશે

પીઝા સેન્ડવીચ ખુબજ સ્વાદિષ્ટ ડીશ છે અને તુરંત બની જતી ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ભારતીય
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧૨ બ્રેડ સ્લાઈસ
  2. ૧ શિમલા મીર્ચ બારીક કાપેલું
  3. ૧ ડુંગળી બારીક કાપેલી
  4. ૧ કપ મકાઈ ના દાણા ( બાફેલા )
  5. ૨ ચમચી પીઝા સોસ
  6. ૧/૨ કપ બટર
  7. ૧ કપ ચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલમાં કાપેલા શાકભાજી રાખો તેમાં પીઝા સોસ નાખી મિક્સ કરો
  2. બે બ્રેડ ની વચ્ચે આ ફિલિંગ ભરી લો અને ચીઝ ને ખમણી તેમાં વચ્ચે નાખો
  3. હવે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર બટર થી બંને બાજુ સેકી લો.
  4. તો તૈયાર છે પીઝા સેન્ડવીચ આને સોસ ની સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર