BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મોરૈયા ની ખીચડી

Photo of MORAIYA NI Khichdi by Parul Bhimani at BetterButter
0
4
0(0)
0

મોરૈયા ની ખીચડી

Sep-14-2018
Parul Bhimani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોરૈયા ની ખીચડી રેસીપી વિશે

ઉપવાસ માં ખાવા લાયક અને પચવામાં સરળ

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 2

  1. 150 ગ્રામ મોરાઇયો
  2. 2 બટકા
  3. તેલ
  4. મીઠો લીમડો
  5. 1 કપ ખાટી છાશ
  6. 2 કપ પાણી
  7. ફરાળી મીઠું
  8. 2 લીલા મરચા
  9. જીરું
  10. હળદર નાખવી હોઈ તો

સૂચનાઓ

  1. લીલા મરચા ,બટાકા નાના નાના કાપી લો . એક વાસણ માં તેલ ગરમ થવા મુકો.તેમાં જીરું વધારો. પછી મરચા,મીઠા લીમડા ના પત્તા નાખો.પછી બટકા વધારો.પાણી ઉમેરી ને 5 મિનિટે ચડવા દો.મીઠું નાખી દો.
  2. ત્યાં સુધી માં મોરૈયા ને પાણી માં સારી રીતે ધોઈ લો. અને બટકા વાળા મિશ્રણ માં નાખી દો.પછી તેમાં છાશ નાખી ને થોડી વાર માટે ઢાંકણ ઢાંકી ને ચડવા દો.મોરૈયા ને ચડતા વાર નથી લાગતી.મોરયો ખીલી ને વધારે થઈ છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર