હોમ પેજ / રેસિપી / કોર્ન કેપ્સિકમ

Photo of Corn Capcicum by Shital Satapara at BetterButter
304
3
0.0(0)
0

કોર્ન કેપ્સિકમ

Sep-14-2018
Shital Satapara
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન કેપ્સિકમ રેસીપી વિશે

ફટાફટ વીસ મીનીટ માં બની જતું શાક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સ્ટર ફ્રાય
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 બાઉલ અમેરીકન મકાઈ
  2. 2 સિમલા ઘોલર મરચાં ચોરસ સમારેલા
  3. 2 ટમેટા ની પેસ્ટ
  4. 1 ડુંગળી ની પેસ્ટ
  5. 2 ચમચી લાલ મરચું
  6. 1ચમચી હળદર
  7. 2 ચમચી લસણ ની પેસ્ટ
  8. સ્વાદ પ્રમાણે મીઠું
  9. વઘાર માટે તેલ
  10. 1

સૂચનાઓ

  1. 1) સૌ પ્રથમ મકાઈ ને બાફી લો
  2. 2) એક પેન મા વઘાર માટે 3 ચમચા તેલ લો
  3. 3) તેમાં સૌપ્રથમ લસણ ની પેસ્ટ ઉમેરો ,પછી ડુંગળી ની પેસ્ટ નાખી હલાવો
  4. 4) બદામી રંગ ની થાય પછી ટમેટાં ની પેસ્ટ ઉમેરો અને હલાવો
  5. 5) પછી તેમાં મરચું , મીઠું , હળદર, નાખી હલાવો
  6. 6) બધું એકરસ થઈ જાય પછીસમારેલા કેપ્સીકમ ઉમેરો અને ચડવા દો
  7. 7) પછી બાફેલી મકાઈ ઉમેરો 3-4 મીનીટ સીઝવા દો
  8. 8) પછી ગરમાગરમ પીરસો........ તો 20 મીનીટ મા બની ને તૈયાર છે........ કોર્ન કેપ્સિકમ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર