હોમ પેજ / રેસિપી / આયુર્વેદીક દેશી ભાત

Photo of Aayurved deshi bhat by jigna jivani manek at BetterButter
0
3
0(0)
0

આયુર્વેદીક દેશી ભાત

Sep-15-2018
jigna jivani manek
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આયુર્વેદીક દેશી ભાત રેસીપી વિશે

પેટમાં તકલીફ ત્યારે દહીં નાખી ખાવાથી ફાયદો થાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી ચોખા
  2. ૧ ચમચી અજમા
  3. ૧ ચમચી જીરૂ
  4. ૧/૨ હીંગ
  5. ૧ ચમચી તીખા નો અધકચરા પાવડર
  6. ૩/૪ તજ અને લવીંગ
  7. ૨/૩ તમાલપત્ર
  8. ૪/૫ મીઠા લીમડાનાં પાન
  9. ૩ ચમચી ગાયનું ઘી
  10. ૧ ચમચી લીંબુનો રસ
  11. મીઠું સ્વાદ અનુસાર

સૂચનાઓ

  1. ચોખા ધોઇ અને કુકરમાં બાફી લો તેને
  2. કુકરમાં છુટા પાણી નાખી ત્રણ વીશલ કરો
  3. હવે એક ચારણીમાં નીતારી લો અને તેમાં
  4. થોડું ઠંડું પાણી નાખી દો જેથી છુટા પડી જાય
  5. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં જીરું
  6. હીંગ અને મીઠા લીમડાનાં પાન તજ લવિંગ
  7. તમાલપત્ર અજમા નાખી હલાવી લો અને
  8. તેમાં ભાત નાખી મિક્સ કરો અને તેમાં
  9. મીઠું તીખા લીંબુનો રસ મિક્સ કરો અને
  10. તૈયાર છે પોષ્ટીક આયુર્વેદ ભાત

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર