હોમ પેજ / રેસિપી / પૌવા બટેટા

Photo of Pauva Bateta by Bhavna Nagadiya at BetterButter
847
3
0.0(0)
0

પૌવા બટેટા

Sep-15-2018
Bhavna Nagadiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પૌવા બટેટા રેસીપી વિશે

કોઇસમયે ગરમ નાસ્તા મા ટેસ્ટફુલ વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બટેટા 250ગ્રામ
  2. પૌવા ચોખાના 250ગ્રામ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. લીંબુ નો રસ 1ચમચો
  5. ખાંડ1ચમચી
  6. હળદર 1/2 ચમચી
  7. લાલ મરચુ પાવડર 1/2 ચમચી
  8. ગરમ મસાલો 1/2 ચમચી
  9. કોથમીર જીણી સમારેલી 1 મોટો ચમચો
  10. દાડમ ના દાણા 1નંગ ના બધા
  11. જીણી સેવ 50ગ્રામ
  12. તેલ 1 ચમચો
  13. મીઠા લીમડા ના પાન 7 થી 8
  14. લીલા મરચા 2
  15. રાઈ 1/2 ચમચી

સૂચનાઓ

  1. બટેટા જીણા સમારી લો.
  2. કડાઇ મા તેલ ગરમ કરો.
  3. રાઇ મુકો તતડવા દો
  4. લીમડા ના પાન,મરચુ જીણુ સમારેલુ મુકો
  5. બટેટા વઘારો
  6. નિમક બટેટા પુરતુજ હરદર નાખો
  7. ગેસ ધીમો કરો
  8. બટેટા ચડે ત્યા સુધી મા
  9. પૌવા પાણી નાખી ધુઓ
  10. ચારણી મા પાણી નીતારી લો
  11. હવેપૌવા મા નિમક હરદર લાલ મરચુ ગરમ મસાલોખાંડ લીંબુ બધુજ મીક્સ કરો
  12. હલકે હાથે હલાવી લો
  13. હવે બ઼ેટેટા ચડી જાયએતપાસો
  14. બાદ બટેટા મા પૌવા મીક્સ કરો
  15. ગરમજ ડીશ મા લઇ સેવ દાડમ કોથમીર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર