Subscribe to our emails and receive your daily dose of yummy ideas
straight to your inbox.
ઉપમા આમ તો સાઉથ ઈન્ડિયન વાનગી છે પણ એમા તલ, ખાંડ, તજ લવિંગ નો પાઉડર આ થોડી સામગ્રી ઉમેરી નો ગુજરાતી વાનગી નો ટચ આપેલ છે આપ સૌને પણ ખુબ પસંદ આવશે. સવારના ના નાસ્તા મા અને કીટ્ટી પાર્ટી માટે ઉત્તમ અને સ્વાસ્થ્યપ્રદ નાસ્તો છે.
કડાઈ મા ઘી ગરમ કરી તેમા રવો આછો ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકી લેવો અને તેના સરખા ભાગ કરી લેવા.
હવે એક કડાઈ મા ઘી ગરમ કરી તેમા અદડ ની દાળ ગુલાબી રંગ થાય ત્યા સુધી શેકી તેમા રાઈ તટડાવી, તલ, ઝીણી સમારેલી ડુંગળી, કઢીલીમડો, સમારેલા લીલામરચા અને ચપટી હીંગ નાખી સાતડી લેવુ.
બધો મસાલો શેકાય ત્યા સુધી બીટ ની પ્યોરી બનાવી લેવી.
બધુ સારી રીતે શેકાય જાય એટલે અડધો મસાલો બીજી કડાઈ મા કાઢવો.
હવે એક મસાલા મા જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને ઉકળવા દેવુ.
બીજી કડાઈ ના મસાલા મા બીટ ની પ્યોરી મા જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઉકળવા દેવુ.
હવે બન્ને મા પાણી ઉકળે એટલે વારાફરતી ધીરે ધીરે રવો ગાઠો ન પડે એ રીતે મિક્સ કરી ઢાંકી ને ૨ મિનિટ સુધી થવા દેવું.
હવે તેમાનુ બધુ પાણી રવો શોષી લે એટલે બંને કડાઈ મા મીંઠુ, લીંબુનો રસ, તજ લવિંગ નો પાઉડર, અને ખાંડ નાખી હલાવી ને બરાબર મિક્સ કરવુ.
હવે ઉપમા તૈયાર છે.
આ બીટરુટ ઉપમા પણ તૈયાર છે.
હવે સફેદ ઉપમા ને ગોળાકાર આપી તેના પર બીટરુટ ઉપમા ને હાર્ટકાર આપી સજાવુ.
હવે તૈયાર છે હાર્ટી બીટરુટ ઉપમા તેને ઝીણી સમારેલી કોથમીર થી સજાવી મસાલા ચા, મસાલા કોફી, અને મસાલા દૂધ સાથે મજા માણો.
તમને ગમે તે રીતે આપ સજાવી ને પીરસી શકો છો.
સર્વિંગ: 3
I load my dishes with more excitement than you will find in other new recipes that are getting far more attentions.
તમારો જૂનો પાસવર્ડ નવામાં બદલો
તમારી પ્રોફાઇલને અહીં એડિટ કરો અને અપડેટ કરો
તમારું એકાઉન્ટ સેટિંગ્સ નાખવું તમારી સેવ કરેલી રીસેપ્સ, સંગ્રહ અને વ્યક્તિગત કરેલી પસંદગીઓ તમને કાયમી રૂપે અપ્રાપ્ય બનાવી શકે છે અને કનેક્ટેડ ડિવાઇસેસની કાર્યક્ષમતાને ઘટાડે છે. ડિલીશન અમારી પ્રાઇવસી નોટિસ અને લાગુ કાયદા અથવા નિયમો અનુસાર કરવામાં આવશે.
ડિલેટ અકાઉન્ટ
તમે જો તમારું ખાતું ડિલેટ કરી નાખો તો તમારી સાચવેલી વાનગીઓ, સંગ્રહ અને વૈયક્તિકરણ પસંદગીઓને તમારા માટે કાયમી રૂપે અપ્રાપ્ય બનાવિ દેશે
નોંધ: જો તમે આગલા 14 દિવસ દરમિયાન લ loginગિન કરો છો, તો તમારું એકાઉન્ટ ફરીથી સક્રિય થશે અને કા deleી નાખવાનું રદ કરવામાં આવશે.
લોગીન
પાસવર્ડ ભૂલી ગયા છો?
સાઇન ઇનતમારા ઇનબોક્સમાં ફરીથી સેટ પાસવર્ડ લિંક મેળવવા માટે, તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો
તમારા મેઇલ પર પાસવર્ડ ફરીથી સેટ કરવાની લિંક મોકલવામાં આવી છે. કૃપા કરીને તમારું મેઇલ તપાસો.
કૃપા કરીને તમારું મેઇલ તપાસો.Enter your new password
BetterButter સાથે સાઇન અપ કરો અને અન્વેષણ શરૂ કરો
ખાતું બનાવીને, હું શરતો સ્વીકારું છું
સાઈન અપતમારી ગેલેરીમાંથી ફોટા અપલોડ કરો
કેમેરા ઓન કરી ફોટો લો
Shopping with us is always Safe & Secure
71, Sonali Park,
Kolkata, West Bengal - 700084
Same as Shipping Address
John Doe
1713 Peaceful Lane, Cleveland
Ohio
44115
****8425
Item(s) Subtotal: ₹689.00
Shipping: ₹0.00
Total: ₹689.00
Grand Total: ₹689.00
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો