હોમ પેજ / રેસિપી / રોઝી ખીર.(ગુલાબ ખીર).
આ રેસિપી ૨૦મિનિટ ની અંદર માં બની જય છે આ ડીશ ગણેશ જી ના ભોગ માટે બનાવી છે બાસમતી ચોખા અને ગાય નું તાજું ધુફહ અને ખાંડ તથા ગુલાબની પાંદડીઓ થઈ બનાવેલ સ્વીટ ડીશ છે.તાજા ગુલાબ નો ઉપયોગ કર્યો છે એટલે બહુજ આ ખુશ્બુદાર ખીર બની છે.
તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.
रिव्यु સબમિટ કરો