કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / માઈક્રોવેવ ગાજર હલવા

Photo of Microwave Carrot Halwa by Rani Soni at BetterButter
0
3
0(0)
0

માઈક્રોવેવ ગાજર હલવા

Sep-15-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
9 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માઈક્રોવેવ ગાજર હલવા રેસીપી વિશે

માઇક્રોવેવ માં બનેલા ગાજરના હલવા નો સ્વાદ કઢાઈ માં બનાવાયેલા ગાજરના હલવા કરતા વધારે રસદાર હોય છે.કઢાઈ માં ગાજર હલવા બનાવવા માં થોડો વધુ સમય લાગે છે પણ માઇક્રોવેવમાં ગાજર નો હલવો ઝડપથી અને વધુ સરળ રીતે બને છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 2 કપ છીણેલુ ગાજર
  2. 1/2 કપ દૂધ
  3. 1 ચમચી ઘી
  4. 3 ચમચી ખાંડ
  5. 1/2 કપ માવો
  6. ચપટી અેલચી પાવડર
  7. 2 ચમચી ડ્રાયફ્રૂટસ

સૂચનાઓ

  1. માઈક્રોવેવ બાઉલ માં છીણેલુ ગાજર અને ઘી લઈ 2 મિનિટ માઈક્રો કરો
  2. તેમાં દૂધ,ખાંડ ,અેલચી પાવડર અને માવો નાંખી 7 મિનીટ માટે માઈક્રો કરો
  3. બહાર કાઢીને ડ્રાય-ફ્રૂટ્સથી સજાવો અને સર્વ કરો
  4. તૈયાર છે માઈક્રોવેવ ગાજર હલવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર