હોમ પેજ / રેસિપી / કેનેપ્સ ચાટ

Photo of Canapes chaat by Avani Desai at BetterButter
0
3
0(0)
0

કેનેપ્સ ચાટ

Sep-15-2018
Avani Desai
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેનેપ્સ ચાટ રેસીપી વિશે

બાળકો ની ફેવરીટ, પાટી મેનુ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ભારતીય
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 12 તૈયાર કેનેપ્સ
  2. 1/2 કપ કાદા,ટામેટાં અને કાકડી
  3. લીલી ચટણી માટે:
  4. 1/2 કપ કોથમીર
  5. 2 કળી લસણ
  6. 1 નાનો ટુકડો આદુ
  7. 1/2 લીલું મરચું
  8. મીઠું સવા્દ પમાણે
  9. 3 ટેબલ સપૂન ટોમેટો કેચપ
  10. 2 ટી સપૂન લાલ મરચું
  11. મીઠું સવા્દ મુજબ
  12. 2 ટી સપૂન ચાટ મસાલો
  13. 1/2 કપ સેવ

સૂચનાઓ

  1. સૌપ્રથમ કોથમીર ધોઈ તેમાં લસણ,લીલું મરચું,આદુ અને મીઠું નાંખી ચટણી બનાવો.
  2. ટામેટાં, કાદા અને કાકડી ઝીણી કાપી લો.તેમાં ચાટ મસાલો, મીઠું અને લાલ મરચું નાખી મિક્સ કરી લો.
  3. કેનેપ્સ ને એક મિનિટ માટે માઈકો્વેવ મા ગરમ કરી લો,જેથી તે કિ્સ્પી થઈ જાય.
  4. ઍક પ્લેટ મા કેનેપ્સ ગોઠવો.
  5. તેમાં ટામેટા, કાદા,કાકડીનો મસાલો ભરો.
  6. ઉપર થી ટોમેટો કેચપ,લીલી ચટણી નાખી ચાટ મસાલો ભભરાવો.
  7. સેવ નાખી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર